सुन सुन रे सुन एक कहानी
एक थी रानी एक था पानी
भीतर बाहर पानी ही पानी
जगमें सबका जीवन पानी
पानीमें भीगीथी दो जवानी
सुन सुन रे सुन एक कहानी
घनघोर घटा छाई हुई थी
मन चालाकी बसाई हुई थी
कौन किसे पहले भिगोए ?
कौन किसे पहले संजोए
करते रहे दोनों मनमानी
सुन सुन रे सुन एक कहानी
बारिश ने युक्ति लगाई थी
ताप से काया जलाई थी
धुवां बनके उड़ा अम्बर पे
बसेरा किया था गब्बर पे
वहां जा पहुंचा अभिमानी
सुन सुन रे सुन एक कहानी
घटा बनके घूम रहा था
धराको देख झूम रहा था
उसने देख लिया वो फूल
लगा बरसने हुआ मशगूल
जैसे लगता था वो दानी
सुन सुन रे सुन एक कहानी
सुंदर कली नाजुक नाजुक
दुनिया देख होतीथी भावुक
आंखे उसकी गहरा समुंदर
जिसे मिले अपना मुकद्दर
उसने भी तो मनकी ठानी
सुन सुन रे सुन एक कहानी
दोनों आपस भिगोए हुए
सुंदर सपने संजोए हुए
दोनों हंसे और दोनों रोए
अपने अतीत में खोए हुवे
दोनों ने दी थी कुरबानी
सुन सुन रे सुन एक कहानी
बारिश में भी तप किया था
उसी नामका जप किया था
कौन किसे बहा ले जाए ?
कौन किसे खुद में समाए
जितनी सुंदर इतनी सयानी
सुन सुन रे सुन एक कहानी
तनकी गरमी बहती रही थी
जुबा सबकी कहती रही थी
तथ्य ने सच बात कही थी
राधा मीरा बन जूम रही थी
कान्हाके प्रेम में हुई दीवानी
सुन सुन रे सुन एक कहानी
तेरी याद में फूट फूट के रोना मेरी तमन्ना हैं
तुम्हे चाहते हुवे खुदको खोना मेरी तमन्ना हैं
मेरी तमन्ना हैं की तुम्हारी आंखों मैं जी लू
मेरी तमन्ना हैं की तुम्हारी बाहों में मर लूं
मैं क्या करूं जो तुझे पसंद आ जाए बता
मेरी तमन्ना हैं की तुम्हारी सांसों में बस लूं
तुम्हारे लिए खुदको संजोना मेरी तमन्ना हैं
तुम्हे चाहते हुवे खुदको खोना मेरी तमन्ना हैं
मेरी तमन्ना है की तुम्हे खूब जी भर के देखूं
मेरी तमन्ना हैं की तुम्हे जान से ज्यादा चाहूं
मैं क्या करूं जो तुझे पसंद आ जाए बता
मेरी तमन्ना हैं की तुम्हे खुदसे बार बार मांगू
तुम्हारे लिए ही हरवक्त मरना मेरी तमन्ना हैं
तुम्हे चाहते हुवे खुदको खोना मेरी तमन्ना हैं
હો શ્યામ તને વ્હાલું છે મોરલાનું પીછ
હો શ્યામ તને સંભળાવું પ્રેમ કેરા ગીત
તારા પીછામા આકાશી રંગ
તારા માથામાં વાદળિયું સંગ
હો શ્યામ તારી બંસીમાં વાગતું સંગીત
હો શ્યામ એમાં રંગાયા પ્રેમ કેરા ગીત
તારી માટે મઢુ તુંલસીનો હાર
મોહન મારી સૃષ્ટિનો આધાર
હો શ્યામ તારી મીરા રટે છે તારુ નામ
મારા રુદિયા માં આવી વસો ઘનશ્યામ
વ્હાલા ચરણમાં ચોટ્યું ચિત
હો શ્યામ તું છે મીરાનો મીત
તારી બંસીની ધૂનથી હું થઈ ઘાયલ,
કાન્હા તારું નામ પુકારે મારા પાયલ
નયન બંધ કરતાં દેખાય તું
સપનામાં પણ સાકર થાય તું
હો શ્યામ એમાં રંગાયા પ્રેમ કેરા ગીત,
વેણુ રે વગાડે ને, વહે છે પ્રેમની પ્રીત।
કાદંબ છાંયે રમે ગોપીયુ સંગે
પ્રેમ વણાયો શ્વાસમાં ને અંગે
શ્યામ તારા ચરણમાં શરણ હું માગુ
શ્યામ તારી ભક્તિમાં અવીરત જાગું
અખંડ પ્રેમનો તું દરિયો અદભૂત,
હો શ્યામ, તું છે જીવનું મુક્તિસૂત
ભક્ત કહે તારૂ વચન છે અમુલ્ય વારસો
ત્યાગી ભોગવી જાણો એવું જો ધારશો
શ્યામ તું જીવનનો છે આશરો,
ભય ભંજન ભયના બધાના હરો
સાંજ પડે પછી તારી યાદ વહે છે મનમાં
શ્યામ, તું વસે છે મારા જાપને ધ્વનિમા
વેણુ વગાડે જે વખતે શ્યામ,
ભક્તોને ભેંટી મળે પરમધામ
હો શ્યામ તને વ્હાલું છે મોરલાનું પીછ
હો શ્યામ તારું નામ રટુ છું હું રાતદિન
અંતે પણ મારા મોઢે હોય તું,
શ્યામ મારો, સદા હૃદયે રે તું
હો શ્યામ તને વ્હાલું છે મોરલાનું પીછ
હો શ્યામ તને સંભળાવું પ્રેમ કેરા ગીત
પીળા પાનની દશાને સમજતો થયો છું
ત્યારથી વગર આગે હું સળગતો થયો છું
જોયા દુનિયાના રિવાજોને ખુબ નજીકથી
વાદ અને વિરોધમાં હું ભભકતો થયો છું
જે મળે તેને પુર જોશથી મળું છું દોસ્ત
ગહેરા સાગર જેમ હું છલકતો થયો છું
કહે છે કે હાસ્ય જીવને સજીવન રાખે છે
ત્યારથી હર વાત પર હુ મલકતો થયો છું
ઘસાયો છું દરેક ઘટનાની એરણ ઉપર
ત્યારથી હીરા જેમ હું ચળકતો થયો છું
સમજાય ગયુ કે પ્રેમ આખરી સત્ય છે
ત્યારથી સર્વને ગળે હું વળગતો થયો છું
શોધું છું સર્વની નજરમાં લાગણી તથ્ય
મા એટલે તારા વગર હું વલખતો થયો છું
कोई गाव में रहता है
कोई छाव में रहता है
कोई खुश है जिंदगी से
कोई तनाव में रहता है
ना इबादत में कमी थी
ना शहादत में कमी थी
कोई स्वभाव में रहता है
कोई अभाव में रहता है
मुग्ध है कोई जज्बातों में
व्यस्त है कोई शरारतों में
कोई लगाव में रहता है
कोई अभाव में रहता है
कोई उठाता दधी सर पे
कोई जुकाता सर दर पे
कोई नाव में रहता है
कोई पाव में रहता है
પંપાળી પુત્રને પાલવમાં પોઢાડતી પ્રેમથી,
મા મારી માયાળુ ને મમતાળુ....
જન્મદાત્રી, જગદંબા, જગત જનની જાણી,
મિતભાષી ને મીઠુડી મમતામયી એની વાણી.
અભરખા અખિલ જગના આયખામાં આણી,
સ્વપ્ન સૂતમાં સિંચવા તે સાગર સમ સમાણી.
પાલવડે પરિવારને પોષતી કુશળ ક્ષેમથી,
પંપાળી પુત્રને પાલવમાં પોઢાડતી પ્રેમથી.
મા મારી માયાળુ ને મમતાળુ...
નરમાશ ની નિશાની એની નિર્મળા એનું નામ,
કાંટા કવનના કાઢી એનુ કાયાકલ્પ કેરું કામ.
છાંયા શીતળ શમા સમ શુભાંગી એની છાંય,
હેતાળવી હૂંફથી છોરુંના હૈયાંમાં ભરતી હામ.
હાથે હીંચોળે હાલરડા હિલ્લોળતી હેતથી,
પંપાળી પુત્રને પાલવમાં પોઢાડતી પ્રેમથી.
મા મારી માયાળુ ને મમતાળુ…
કયારેક સમય રોકાય તો કહેજે
મૂલ્ય એનુ સમજાય તો કહેજે
મૌન બેસીને ક્યાં જોયા કરીશ
એમજ સાકાર થાય તો કહેજે
કાલ્પનિક વાતો હજારો કરે છે
તને જો ઈશ દેખાય તો કહેજે
આપની પાસે મિલકત ત્યાં સુઘી
પછી બારણે ડોકાય તો કહેજે
છે લીલુંછમ હૈયું એટલે લખે છે
કાવ્ય કાગળમાં કોળાય તો કહેજે
વિશ્વાસ ઉડી ગયાં પછી આંખથી
એકપણ આંસુ ઢોળાય તો કહેજે
તું અતુલ છો કે પછી તથ્ય કવિ
વ્હેમમાંથી મુક્ત થવાય તો કહેજે
મૌસમ ની મધુરપ
ચાલ તને હું મહેસુસ કરાવું
મૌસમ કેરી મધુરપ
હોય છે કેવી આલ્હાદક
ધીંગી ધરાની મીઠપ
ચાલ તને હું મહેસુસ કરાવું...
ઢેફાં માંથી સુગંધ ફોરતી
કણકણ ઉઠતું મહેકી
કોયલ ગાતી કૂંપળ રાતી
નાચે મોરલીયો ગહેકી
જે કહું એટલું ઓછું પડે છે
શબદમા રહેતી અધૂરપ
ચાલ તને હું મહેસુસ કરાવું...
ઝાડ નવા વાઘા ચડાવે
ધરતી થાય મદમાતી
વાયરો ઠંડો લહેરાતો ને
ખીલે કળી મધમાતી
દિલાવર માગે તેટલું આપે છે
કુદરત રાખે ના ઊણપ
ચાલ તને હું મહેસુસ કરાવું...
માનવ મે'રામણ ઉમટી પડે
બીજ ધરામાં ચોપશે
ખેડુત સાંતીડું જોડશે પછી
સંસ્કાર જરામાં રોપશે
ઊગી નીકળશે નવા વિચારો
રહેશે ના કોઈ ઝુરપ
ચાલ તને હું મહેસુસ કરાવું...
રોજ ભીતરમા
ખોજ ભીતરમાં
ક્યાર ની આવે
મોજ ભીતરમાં
સેકડો વસતા
લોક ભીતરમાં
મફત ચાલે છે
લોજ ભીતરમાં
ખૂદનો રાજા
ભોજ ભીતરમાં
મોહ માયાને
ભોગ ભીતરમાં
માર મારતી
ફોજ ભીતરમાં
કોઈ અપમાન સામે દોડે છે
કોઈ સ્વમાન માટે દોડે છે
કોઈ ફૂલોને અગરબત્તી લઈ
કોઈ ભગવાન માટે દોડે છે
કોઈ બાંગ પુકારી યાદ કરે
કોઈ રમજાન માટે દોડે છે
કોઈ બે પૈસા રળવા માટે
કોઈ સ્વ જાન માટે દોડે છે
કોઈ સેલ્ફી લે ગરીબો ની
કોઈ ધનવાન માટે દોડે છે
કોઈ દિલ ખોલી બોલે તથ્ય
કોઈ જજબાત માટે દોડે છે
कातिलाना अंदाज ना दिखाया करो
कभी कभी नरमी से पेश आया करो
रस्ते में आते जाते तूम्हें सब देखते हैं
खिड़की बंद कर तुम अंदर रहा करो
बाहर ना निकलना इतनी धूप में सखी
माथे पे हो सके तो छत्री लगाया करो
यू तो खूबसूरती पे नजर लग जाएगी
कान के नीचे काली बिंदी लगाया करो
आसमान की हूर सी दिखती हो तुम
श्याम के वक्त छत पे ना आया करो
लोग अपने रोजे तोड़ देते हैं देखके
अपना चांद सा मुख ना दिखाया करो
हाथ मैं मोरपिंछ क्या सुंदर दिखती हो
मेरी नजरों से तुम समुंदर दिखती हो
खुदको तुम भाग्यहीन ना समझा करो
खुदके भाग्यमें तुम मुकद्दर लिखती हो
बड़भागी होगे जिसके आंगन में तुम हो
क्यूंकि सभीका तुम मुजफ्फर दिखती हो
दिखती हो जाने फुल कली जैसी सुंदर
सुंदरता में तुम सबसे ऊपर दिखती हो
नाजुक हो जैसे नदिया का बहता पानी
बादल, घाटी, फूलों का शहर दिखती हो
गाती हो तो लगता है तुम सुरो की दैवी
रागने अपनापन मीठा शहद दिखती हो
खुशी और गम के साथ जीना सिख लो
बदलते वक्त में साथ चलना सिख लो
चाहे तुम्हे यह मंजूर हो ना हो अतुल
श्लोक हो या अजान पढ़ना सीख लो
अपाहिज हों तो क्या हुवा जिंदा हो ना ?
पैर नही अपने हाथो से चलना सीख लो
डूब जाएगी नैया ऐसा मानकर बैठो मत
खुदको पतवार बनाकर चलाना सीख लो
मंज़िल पर्वत और घाटी से गुजरती है
वहीं अनजान चट्टानों पे चढ़ना सीख लो
तेरे आंगन में एक बार आना चाहता हूं
तेरे आंचल में सर रखके सोना चाहता हूं
तुम मेरी हो ना सकी वो किस्मत थी मेरी
तेरे ही कंधे पे सर रखके रोना चाहता हूं
ताउम्र बीत जाएगी उसी यादों के सहारे
फिर मिल जाओ तुम्हे खोना चाहता हूं
यहां दर्द ज़्यादा है या वहां पता तो चले
मैं एक बार जहन्नुम में जाना चाहता हूं
મારું અહિંસા કોઇને પચતું નથી બાપુ,
ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગા
તમને પચાવું એમ કૈ સસ્તું નથી બાપુ
કેમ કહું હું, કે સ્થિતિ કેવી વિકટ બની છે,
સત્ય બોલવું કેમ કોઈ ને ગમતું નથી બાપુ !
કહું છું, બસ બધે ઉપયોગ થાય છે તમારો,
બાકી સાચું હો કોઈને કોઈ નમતું નથી બાપુ
મને એમ થાય કે બધું સહન કરી લઉ અહી
સાચું કહ્યું થોડું પણ કોઈ ખમતું નથી બાપુ
તમે કેટલા સત્યાગ્રહો કર્યા કહો જોઈએ ?
સત્યનો આગ્રહ હકીકતે, કોઈ કરતું નથી બાપુ.
મે તમારો ફોટો નોટ માં ને વૉટ માં જોયો છે,
ખરા મનથી લોક તમને સમરતું નથી બાપુ !
નેતાના પોતાના ભાષણોમાં બોવ તમને સંભારે
બાકી તમારી જેવું એમાંથી જીવતું નથી બાપુ
તમારો ઉપયોગ કરે મત વેળાએ સ્વદેશી નામે
ખુરશી મળ્યા પછી કોઈ યાદ કરતું નથી બાપુ
અમે ધન્ય થયા અમારા દેશ માં તમે જનમ્યાં
તમારી જેમ હે રામ કહી કોઈ મરતું નથી બાપુ
नीले आसमान की तू हूर लगती हो
तू सितारों में भी मशहूर लगती हो
होठ लाल गुलाबी
गाल गोरे शराबी
नैन नख़रीले तेरे
चाल तेरी नवाबी
नीले वस्त्रमें खुदाका नूर लगती हो
नीले आसमान की तू हूर लगती हो
हाथ फूलों से कोमल
पैर झरनोंकी जलमल
हिम्मतकी तारीफ करु
नाम शेरों की सेजल
नीले फोटो में चश्मेबद्दूर लगती हो
नीले आसमान की तू हूर लगती हो
मुलायम तेरा अंग
जैसे शिवकी गंग
मुस्कान तेरी जादूसी
मुझे नशा चढ़े अभंग
नीली अखियों से विदूर लगती हो
नीले आसमान की तू हूर लगती हो
अबिल गुलाल नहीं थे हम,
इतने काबिल नहीं थे हम।
बस प्यार करते थे अनहद,
बता दे वाजिद नहीं थे हम ?
जाएगी वो अधूरा छोड़ कर,
इससे वाकिफ नहीं थे हम।
क्या इलाज करूं खुद का ?
वाकई हकीम नहीं थे हम
क्या लिखूं अपने करम में ?
सही में ग़ालिब नहीं थे हम।
खुद को मार डाला मुहब्बतमें
इतने भी कातिल नहीं थे हम।
सभी साजिशे तुमने रची थी ?
इसमें तो शामिल नहीं थे हम।
ना समझ पाऊं शिकारी को,
इतनेभी गाफिल नहीं थे हम।
तुम्हारी खुशी देख कर छोड़ा
तुम जैसे जालिम नहीं थे हम।
सब चक्रव्यूह रच के बैठे हो,
तुम जैसे शातिर नहीं थे हम।
तुम्हे इज्जत दी खुदा मान के,
वैसे भी काफिर नहीं थे हम।
साथ दीया तुझे साथी बनके,
कभी मुसाफिर नहीं थे हम ।
हो सके तो आना, अब मिलने बुलाऊंगा नहीं
तुम्हें कभी अपनी कोई इच्छा बताऊँगा नहीं
चाहे ख्वाहिशों का पूरा शहर जल जाए सखी,
तुम्हारे मोहल्ले मे आकर शोर मचाऊँगा नहीं।
जब तक धरती पर हूँ, तुम्हारा इंतज़ार करूँगा,
मैं खुदा के सामने ज्यादा हाथ फैलाऊंगा नहीं।
बहुत मांगा मैने तुम्हारे पास कुदरत के पास
तुमसे ओर खुदासे कोई गुहार लगाऊंगा नहीं
जो दीवार खड़ी की, अपनी तरफ से तोड़ दो,
अब कोई नई दीवार तेरे लिए बनाऊंगा नहीं
ये खानगी कहानी है, तो मैं उसे खानगी रखूँगा,
मैं कभी भी दुनिया के सामने जताऊंगा नहीं ।
अब बहुत ऐतबार कर लिया माफी चाहता हूं
अपने जहान में प्रेम का दिया जलाऊंगा नहीं
આડા તેડા લીટા તારી છબી થાય છે !
તસ્બીના કેટલાય પારા નબી થાય છે !
સ્નેહ કરે, ઓળખે છે અને ભોગવે છે.
મળી ગયાં પછી તે મતલબી થાય છે !
મતલબ પતી જાય ને સામા મળો તો,
સર્વ સબંધો છોડી અજનબી થાય છે.
આટલી ઉંચાઈ થી પછડાટ મળ્યા પછી,
અંતે બધાં ટીપાઓ મળીને નદી થાય છે.
લાગી જાય આસન લગાવી જલ્દી તથ્ય !
શ્વાસ પારખવા બેસો પછી સદી થાય છે !
તથ્ય
કાગળની વાત કરીશુ, ફાગણની વાત કરીશું.
વરસાદની સાથે સાથે વાદળની વાત કરીશું !
નાખ્યા છે ત્યાં દાણા કોઈ પંખીને આવવા.
પારેવાની વાત કરીશુ, આંગણની વાત કરીશું.
ઊગવું ઉગાડવું કુદરતને મંજુર હો એમ કરે !
આપ ને હો ગમતું તો આગળની વાત કરીશું.
માન્યું કે હજારો નદી મળવાથી સુધરે નહીં !
ખુદ બળીને વરસે એ સાગરની વાત કરીશું.
એમ હારી ને બેસશો તો ચાલશે નહીં તથ્ય.
પહોચાડશે કયારેક તે મારગની વાત કરીશું .
કેટલાંય સાપ સંઘરી ને બેઠા છીયે આપણે
નાગણ ની વાત કરીશું વાદણ વાત કરીશું
અજંપો
શાને કરે અજંપો ભાયા ? સોહિ નામ કો જપો ભાયા
... શાને કરે અજંપો
દેહ માટી કી મૂર્તિ શ્વાસ કા આવન જાવન
ચમડી પહેરેલી કુર્તી પ્રાણ આવત મુકાવન
કરમ કિજે ચમકો ભાયા....શાને કરે અજંપો ભાયા ?
.....શાને કરે અજંપો
અધર રથમેં વો બિરાજે તુજે દિખાવત માહી
વિજ ચમકત સાગર મે નાવ ચલાવત જાહી
પવન પૂતળી દેખો ભાયા.... શાને કરે અજંપો ભાયા ?
.... શાને કરે અજંપો
નસ નસ મે ધારા બહતી હૈ જહાં હૈ બસેરા
બંધ આંખ સે મહેસૂસ કરો વાં હોત હૈ સવેરા
તુમ કો હી તુમ પેખો ભાયા...શાને કરે અજંપો ભાયા ?
.... શાને કરે અજંપો
મધ્યમ માર્ગ ચલત તો વહા મિલેગા કબીરા
મધ્ય સિહાસન લગાવત વહા તથ્ય કા ડેરા
મલિન મન ઉવેખો ભાયા...શાને કરે અજંપો ભાયા ?
સોહિ નામ કો જપો ભાયા
... શાને કરે અજંપો
હું અને મારા માંથી નીકળવું છે
તું અને તારા માંથી નીકળવું છે
ભૂલ ભૂલામણી જેવી દુનિયા છે
સાથ સહારા માંથી નીકળવું છે
પાડવા છૂટા સારા વિચારો ને
સાપ ના ભારા માંથી નીકળવું છે
શ્વાસ લેવા ઊંડા સ્વતંત્રતા ના
આંખ ના ડારા માંથી નીકળવું છે
કેટલું ફરવું ખોટા જન્મારા માં ?
એક આ વારા માંથી નીકળવું છે
આપવો આકાર ખુદ ની મૂર્તિ ને
દલ દલ ને ગારા માંથી નીકળવું છે
ફોડવો છે ગોળો અંતર પટ માથે
તોપ ના બારા માંથી નીકળવું છે
તાપના બફારા માંથી નીકળવું છે
આગ ના ઘારા માંથી નીકળવું છે
મોત ના મારા માંથી નીકળવું છે
જૂઠ ની ધારા માંથી નિકળવું છે
કાયમી નારા માંથી નીકળવું છે
પાડોશની છોરીને થઈ ગ્યો ક્યાંક પ્રેમ
તો તને આટલો બધો ઉજાગરો કેમ ?
ગલગોટા જેમ ખિલ્યા છે એના ગાલ
હસતી જાણે કળીમાંથી ખીલ્યા ગુલાબ
વાદળિયા કાળા ભમ્મર છે એનાં વાળ
જો ને માતેલીય થઈ ગઈ છે એની ચાલ !
મસ્તીનું મલકે તેમાં આવો તો વહેમ કેમ ?
પાડોશની છોરીને થઈ ગ્યો ક્યાંક પ્રેમ
તો તને આટલો બધો ઉજાગરો કેમ ?
મિથડું બોલતી તો થઈ જવાતું ન્યાલ
જો ને તારીય આખ્યમાં ઉભરાતું વહાલ
જાણે કાળમીંઢમાં ફૂટેલી પાણીની શેર
પાડોશમાં છોરીને થઈ ગ્યો ક્યાંક પ્રેમ
તો તને આટલો બધો ઉજાગરો કેમ ?
ફકીર હશે ફકીર રહેવા દે
કબીર હશે કબીર રહેવા દે
પ્યાસ મિટાવી આપશે તારી
શબીલ હશે શબિલ રહેવા દે
ખુદા જેમ નિર્લેપ અચેષ્ટ છે
બધિર હશે બધીર રહેવા દે
એમ એ માગ્યું લેતો નથી ને
ગરીબ હશે ગરીબ રહેવા દે
શ્વાસ - જીવ બાંધી જુજે
મરીઝ હશે મરીઝ રહેવા દે
ભાગ્ય નથી તો દુર્ભાગ્યની
લકીર હશે લકીર રહેવા દે
જીવન ની આ ચોપાટ મા
વજીર હશે વજીર રહેવા દે
વળી પાછું વળીને જોશે ના
અમીર હશે અમીર રહેવા દે
એમ ચૌતરફ વેર્યા તથ્ય ને
સમીર હશે સમીર રહેવા દે
ગુપત ગોખમા બેઠા ગોરખ અલખ જગાવે
જાગો સજનવા જાગો
હમમકાર છોડો, સુવાસે ઘૂટો, નિજનામ હંસલા
છે વેદ વાતુથી બાર્ય, મારુ કહ્યું તું માન હંસલા
અધર તાલ બિરાજે નામી અનામી જાદુગરી
અંતરમનથી નીરખ, બીજું તારે શું કામ હંસલા
નિરંકાર અવધુત અંદર અખંડ ધૂન મચાવે
માણો સજનવા માણો
ગુપત ગોખમા બેઠા ગોરખ અલખ જગાવે
જાગો સજનવા જાગો
નાભિથી ઉઠી તે રૂદિયા કમળમા જુલા જુલે
કોશેટાનું કવચ તોડી જો પતંગા પાંખો ખોલે
નિર્મળ કહે ભજ ગોવિંદ ના કોઈ ગુરુની તોલે
તથ્ય ઝણકાર જમાવે વો શબદ કશું ના બોલે
જુગત જાણવા તથ્ય આસન અનંત લગાવે
જાણો સજનવા જાણો
ગુપત ગોખમા બેઠા ગોરખ અલખ જગાવે
જાગો સજનવા જાગો
રાખજો સૌ હૈયા ધારણ
ગીત ગાતો ભોળો ચારણ
હાથી ને મણ કીડીને કણ
આવવા દો ને આખુ ધણ
મારશો ના વિના કારણ
ભૂખ હો તો કિજો મારણ
માનવું નાં ખોટું કારણ
કાઢજો ને સાચું તારણ
મોજનું જીવણ જીવતર
રાખવું ના મનનું ભારણ
जिन्हे छोड़े मुझे जमाने लगे है
वो आज कल याद आने लगे है
उनकी तस्वीर डायरी में छुपाई
वो रंग कवितामें समाने लगे है
जिन्हे गाए बरसो साल पहले
हर पल वही गीत गाने लगे है
कभी कुछ पल आए थे दर्द के
फिरसे वही कहर ढाने लगे है
તારો ચહેરો જ્યારે મારી આંખોમાં તરે છે
ત્યારે હૈયામાં લોહી બની કવિતા પ્રસરે છે
એના શબ્દો કાનમાં એવો ટહુકાર છેડે કે
રોમ રોમમાં કવિતા ફોરમ થઇ વિસ્તરે છે
એના વેરેલા ફૂલો બદન પર ખુશ્બુ બનતા
જયારે મારા વિચારો જ મને ચૂમી ભરે છે
એનાં નયનો નું નગર કેવું ઝળહળ થાય છે ?
જયારે મારી કીકીમાં સુરજ થઈ તે તરવરે છે
એનુ સોમ્ય લલાટ જાણે સોનેરી સુરજ દિસે
જયારે તેને પામવા મન પંખીડું થઈ ઉતરે છે
આખું આકાશ દેખાય છે એની સુંદર આંખમાં
જ્યારે દર્પણ દેખુ ને તે ગઝલ થઈ અવતરે છે
કાળી કાજરાયેલ આંખો
અને લાલ કપડામાં કમાલ લાગે છે.
આટલો સુંદર રંગ જાણે
કૂદરત નુ તારી પર વહાલ લાગે છે.
ગોરા ગુલાબી ગાલ સખી
જાણે હોઠ તારા કમળ પંખુડી
કમર મદહોશ શરાબી
ચાલે તો ઝરણાંની ચાલ લાગે છે.
બોલે તો વાંસળીનાં સૂર
અને હસે તો ફુલો ખીલે જગમાં
આંખો જાણે દરિયો ને
પાંપણ સપના કેરુ વહાણ લાગે છે.
હાથથી છૂટતું જાય છે.
સપનું તૂટતું જાય છે.
ભેગા થયેલા આઘાતનુ
ગૂમડું દુજતું જાય છે.
ફુગ્ગા જેવી સ્થિતીનું
પરપોટુ ફૂટતું જાય છે
આંચકો લાગશે તમને
હૈયામાં દુઃખતું જાય છે
કાં ફાંફાં મારે છે જીવવા
અનાજ ખૂટતું જાય છે ?
પાત્રમાં છિદ્ર ભાગ્યનું
જહાજ ડૂબતું જાય છે.
જો જનાજો નીકળ્યો
માણસ કૂટતું જાય છે.
ઓળખો છો આ તથ્ય ને
મડદું તરતું જાય છે
નથી દુર જાવું, નથી મળવું સનમ !
નથી એક બીજામાં ભળવું સનમ !
રહેવું તો અંત સુઘી રહેવું સનમ
પછી એકલા પાછા વળવું સનમ !
પ્રેમ તો તૃપ્ત થાવ ત્યાં સુઘી પીવો,
તરસ્યા રહી ના ટળવળવું સનમ !
માંગે તો ખુદનો જીવ પણ આપવો,
ખોટે ખોટી વાતોનું શું કરવું સનમ ?
આપ દિલ ખોલી ને આપ 'તથ્ય'
ને ખાલી હાથે પાછા ફરવું સનમ
પ્રેમ ખરો એ જ છે ભાયા
એકબીજા વિણ પણ મરવું સનમ
દીવો પતંગા ને કહેતો, સાંભળ;
તારી સંગાથ મારે બળવું સનમ !
તથ્ય
ફૂલોના સુગંધી પ્રવાહ જેવા લાગો છો
રાતા ગુલાબી ગુલાબ જેવા લાગો છો
એક શ્વાસે પી જઈને ભાન ભુલી જાવ
તાજી નશીલી શરાબ જેવા લાગો છો
નખશિખ જાણે સ્વર્ગથી ઉતરી પરી ને
પરોઢના મારા ખવાબ જેવા લાગો છો
ચાલે ચટકતી ચાલ બોલે તો મધ જરે
મારા રૂદિયા ના નવાબ જેવા લાગો છો
હાસ્ય તો જાણે મરેલા ને જીવતાં કરે
કોઇ મરીઝના ઈલાજ જેવા લાગો છો
तेरी यादों के सहारे जी लूंगा
तेरे वादों के सहारे जी लूंगा
मन से बात करना शिखा हू
ये संवादों के सहारे जी लूंगा
तू थी तो कभी पढ़ नहीं पाया
वो किताबों के सहारे जी लूंगा
कभी हमने बिताई थी साथ में
वोही रातों के सहारे जी लूंगा
साथ निभाने की कसमें खाके
सब बातों के सहारे जी लूंगा
પાવ ગોરા કમળ દંડ સરીખા ને ઉપર ખીલ્યું છે ફૂલ
કાજળ આંજેલી આંખો ઉપર જીવતર થયું છે ડુલ
ઉરોજ તેના મસ્ત હશે, હશે મખમલના દડા
રંગ રૂપ જોઈ લાગે જાણે માખણના ઢગલા
પગ લીસ્સા ચમકીલા જાણે કેળના સ્થંભ
રૂપનો અંબાર જાણે સ્વર્ગની કોઈ અપ્સરા
કમર કમસીન કામિની સરીખીને નાભી ગુલાબી ફૂલ
કાજળ આંજેલી આંખોં ઉપર જીવતર થયું છે ડૂલ
હોઠ નારંગીની ચિર જેવા અને હશે રસીલા
ગાલ ગલગોટા મુલાયમ અને હશે મસ્તીના
મુસ્કાન આહ કાતિલ અને આંખ મારકણી
લાલ કુર્તી કમાલ લાગે નખરા હશે નશીલા
આ નમણી નાગરવેલ ઉપર જીવન થઇ જાય ગુલ
કાજળ આંજેલી આંખોં ઉપર જીવતર થયું છે ડૂલ
ગળું એનું ગોરું રૂપાળું હશે, કોયલનો કંઠ
હાથ તો લહેરાતો વાયરો હશે કોમળ અંગ
કુંખ તારી ગુલાબ જેવી ને હશે ઊંડી ખીણ
સુગંધ સુગંધ ફોરતી હશે એના અંગે અંગ
આ કાચ ની પૂતળી જેવી નાર ને કરોને કવિ કબુલ
કાજળ આંજેલી આંખોં ઉપર જીવતર થયું છે ડૂલ
ટોચ દાડમના દાણા જેવી, હશે મીઠા ઝરા
ખીણ લાલ દરિયા જેવી, હશે રસાળ ધરા
નાક ઘાટીલું, કાન સુંદર, દાંત તો શ્વેત હીરા
વાળ કાળા વાદળ જેવા, હશે ઘનઘોર ઘટા
અદબ જાળવી ને માણજો કિંમત એની છે અમૂલ
કાજળ આંજેલી આંખોં ઉપર જીવતર થયું છે ડૂલ
હું જ મારા વ્રક્ષસ્થળ ને ચૂમુ
ને હું જ કરૂં છું વ્હાલ
આવુ કોમલાંગી રૂપ આપીને
તે મને કરી છે ન્યાલ
તન છે મારું મખમલી
આંખ છે આકાશી તારા
નેણલા મીઠા શરબતી
હોઠ છે ગુલાબી મારા
ગોળ ગોળ મધ મીઠા ઘેઘૂર ને
ટોચ છે છરી ની ધાર
હું જ મારા વ્રક્ષસ્થળ ને ચૂમુ
ને હું જ કરૂં છું વ્હાલ
વજન પણ એનો ખાસ્સો
ઊંચકીને જાવ છું થાકી
ફૂલોના ઢગનો ભાર કેવો
કાયમ વળી જાવ વાંકી
નીપ જરા નાની મોટી દેખાય તો
બેય વચ્ચે થાય છે બબાલ
હું જ મારા વ્રક્ષસ્થળ ને ચૂમુ
ને હું જ કરૂં છું વ્હાલ
ગોરા માખણને સ્પર્શો તો
આંગળાની પડે છે છાપ
સાચવવા કેવા અઘરાં પડે
રાખું છું છત્રીસનું માપ
વ્રક્ષબંધ ગુલાબી મજાનું બાંધતી
કવિ જુએ ને બોલે વાહ્
હું જ મારા વ્રક્ષસ્થળ ને ચૂમુ
ને હું જ કરૂં છું વ્હાલ
લહેરાતી ચાલે પવન સરીખી
મલકાતી ચાલે પવન સરીખી
રંગ ડોલરિયો મહેકે
હૈયે મોરલિયો ટહૂકે
મુસ્કાન મારકણી કેવી?
જાણે વિજલડી ચમકે
છલકતી ચાલે પવન સરીખી
લહેરાતી ચાલે પવન સરીખી
આંખ કાજલરી કાળી
હોઠમાં ખીલેલી લાલી
પગલાં કેળ થાંભલા
ચામડી રૂપાથી મઢેલી
લાગતી જાણે અપ્સરા સરીખી
લહેરાતી ચાલે પવન સરીખી
આંગળી જૂઈ કળી
હથેળી કોમળ રાતી
નેણ તેગ શા તીખા
આંખ પલકારો ખાતી
બલખાતી ચાલે ચીકની ચમેલી
લહેરાતી ચાલે પવન સરીખી
પયોધર મુલાયમ નાજુક
નાભી કમળ નું ફૂલ
કમરથી કમસીન હશે
જાણે મોગરાનુ ગુલ
લચકાતી ચાલે પવન સરીખી
લહેરાતી ચાલે પવન સરીખી
તારા ગુલાબી પયોધર ને જોવાની ઇચ્છા લઈને આવ્યો છું
એ કાજરાલી આંખોમાં ખોવાની ઇચ્છા લઈને આવ્યો છું
લાવ ઘડીક ઓઢી જાવ તારા ઘનઘોર જુલ્ફને જીવ માટે
તારા ખોળામાં હુંફ માટે સૂવાની ઇચ્છા લઇ ને આવ્યો છું
લે ઓઢડ મને તારો કોમળ પાલવ સખી ને ઢબૂરી દે મને
જીવન ભરની તરસ બુજાવાની ઈચ્છા લઇ ને આવ્યો છું
મારા સપનાંમાં મુલાયમ આકારોની વણજાર દેખાતી હોય
મખમલી ફૂલોને બાથમાં ભરવાની ઇચ્છા લઈને આવ્યો છું
માથા ઉપર થી લઇ ને છેક અંદર નાભી સુધી ની સફર માં
પાણી ના ટીપાં જેમ સરકવા ની ઇચ્છા લઈને આવ્યો છું
મુલાયમ ગુલાબી ટેકરાની વચ્ચેથી છેક કમળ સુધી સખી
આખે આખો અંદર સમાવાની ઇચ્છા લઈને આવ્યો છું
વ્રક્ષસ્થળની ટોચ પરની એ કોમળ અણી ઘાયલ કરતી
હું જિંદગીભર ધાયલ થવાની ઇચ્છા લઈને આવ્યો છું
મસ્ત ગુલાબી વસ્ત્રનો તું તહેવાર સનમ
મીઠું મલકાતી નાજુક નમણી નાર સનમ
રંગ તારો અતિ રૂપાળો નજરુને ગમતો
સ્વાદ માં તું કેસર કેરીની વખાર સનમ
આંખો કાજરાયેલી જાણે દરિયો આખો
ચહેરો તારો રૂપ રૂપ નો અંબાર સનમ
નાક તારું પોપટિયું, કપાળ ખૂબ સુંદર
ગાલ તો જાણે મસ્તીનો મલકાટ સનમ
હોઠ નારંગીની ચીર, ઉપર મારકણું સ્મિત
દાંત ચમકીલા, શબ્દ ફૂલોનો હાર સનમ
વાળ નાગણની ફેણ જાણે વાદળપરી
અંગે મદમાતી ઘાટીલી તું નાર સનમ
ગળું તારું ગોરું ને પાછું મીઠું ગહેકતું
ખભા તારા જગત નો આધાર સનમ
આંગળા કૂણાં, હથેળી ભાગ્યશાળી
હાથ તારા જાણે નદીયાની ધાર સનમ
વ્રક્ષ તારું ગુલાબી ને ટેકરી મુલાયમ !!
ટોચ તો મખમલી કાતિલ ધાર સનમ
ઉરોજ વચ્ચેની ખીણમાં નજર ઘૂમતી
નાભી સુધી મસ્તીનો આકાર સનમ
પેટ તારું ઘાટીલું, કમર તારી કામિની
લચકતી ચાલ પે ઘાયલ સંસાર સનમ.
અંદર કમળ પંખૂડી રાતી અદભૂત હશે
જાણે સુગંધી અત્તરનો છંટકાર સનમ
પગ તો કેળના સ્તંભ સમ ને ગોરાગોરા
તું નખશિખ વીજળીનો ચમકાર સનમ
ધડકન તારી તેજ, બદન ખૂબ સુગંધી
શ્વાસ માં બાંસુરી નો ઝણકાર સનમ