Atul from

Saturday 24 December 2016

કાઠીયાવાડના 195 રજવાડા આઝાદી પહેલાના

🔰અખંડ કાઠીયાવાડ🔰

15 ઓગસ્ટ 1947 ના રોજ રાત્રી ના બાર વાગ્યે ભારત માથી ઇસ્ટ ઇંડીયા કંપની રવાના થઇ અને ત્યર બાદ ભારત દેશની સત્તા હિંદ રિયાસતી ખાતાએ સંભાળી હતી.

માર્ચ 1948 દરમ્યાન ગુજરાતના કાઠીયાવાડ પ્રાંતના રજવાડાઓનુ વીલીનીકરણ થયુ હતુ.

કાઠીયાવાડના 7 જીલ્લાઓ રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર મળીને કુલ 195 રજવાડાઓ ગીરાસીયા રાજપૂતોના તાબા મા હતા.

આમ કુલ 195 રાજ્યો પૈકી

શાખા   -   સ્ટેટની સંખ્યા

(1). વાળા(કાઠી) - 61   (2). ઝાલા - 43
(3). ખાચર(કાઠી) - 29   4). જાડેજા - 27   5). ગોહીલ - 22   6). કોટીલા(કાઠી) - 03    7). ધાધલ(કાઠી) - 03
8). પરમાર - 02   9). ખવડ(કાઠી) - 02   10). બસિયા(કાઠી) - 01    11). કરપડા(કાઠી) - 01
 12). પટગીર(કાઠી) - 01

આમ કુલ 12 શાખાઓ ના મળીને 195 રાજ્યો થાય છે.

🚩વાળા રાજપૂતો પાસે આ 61 રાજ્યો(સ્ટેટ) હતા.
1. થાણાદેવળી
2. વડીયા 3. જેતપુર 4. બીલખા
5. અકાળા 6. આલીધ્રા 7. અનિડા
8. બરવાળા 9. ભાયાવદર 10. ચાંપરાજપુર
11. ડાંગાવદર 12. હરસૂરપુર
13. ખીજડીયા(હનુમાન)  14. માનપુર
15. માયાપાદર 16. નડાળા  17. પીપળીયા
18. સનાળા 19. સરદારપુર  20. થુંભાળા
21. બગસરા(ભાયાણી)  22. બગસરા(ખારી)
23. નટવરનગર 24. હડાળા  25. કોટડાપીઠા
26. બાબરા   27. ચિંતલ  28. બળધોઇ
29. ઇશ્ર્વરીયા  30. ચરખા  31. દહીડા
32. ઢોલરવા  33. ગરમલી(મોટી)
34. ગરમલી(નાની)  35. હાલરીયા
36. ઝામકા 37. કહોર 38. કરેણ
39. ખીજડીયા(નાયાણી) 40. ખીજડીયા-2
41. લાખાપાદર 42. મોણવેલ 43. સીલાણા
44. વાઘણીયા 45. વાઘવડી 46. વેકરીયા
47. બગસરા(મોકાવાળા ની)
48. બગસરા(સામતવાળા ની)
49. ચાંચઇ પાણીયા 50. સાંથળી
51. ગઢીયા 52. પીપળલગ 53. પાંચવડા
54. આંકડીયા 55. કાનપુર 56. સરધારપુર
57. સુર્યપ્રતાપગઢ 58. હાથીગઢ
59. ઉંટવડ 60. વાવડા 61. અડતાણા

🚩ઝાલા રાજપૂતો પાસે આ 43 રાજ્યો હતા.
1. ધાંગધ્રા
2. લીમડી 3. વાંકાનેર 4. વઢવાણ
5. ચુડા 6. લખ્તર 7. સાયલા
8. રાજપુર 9. ભડવાણા 10. ભલાણા
11. ભાથણ 12. દુધરેજ 13. દેવળીયા
14. ગુંદયાળી 15. ઝામર 16. ઝાપોદડ
17. કેસરીયા 18. ખેરાળી 19. લાલીયાદ
20. પલાળી 21. તલસાણા 22. તવી
23. વણા 24. વડોદ 25. અંકેવાડીયા
26. ભલગામડા 27. ચચાણા 28. છલાણા
29. દરોડ 30. ગેડી 31. જાખણ
32. કમળપુર 33. કંથારીયા 34. કરમદ
35. કરોળ 36. ખંભળાવ 37. ખંડીયા
38. સહુકા 39. સામળા 40. ઉટડી
41. વણાલા 42. ભોયકા 43. ઝીંઝુવાડા

🚩ખાચર રાજપૂતો પાસે આ 27 રાજ્યો હતા.
1. જસદણ 2. ચોટીલા 3. પાળીયાદ
4. મેવાસા 5. ભિમોર 6. ચોબારી
7. બામણબોર 8. માત્રા ટીંબા 9. ભડલી
10. કરીયાણા 11. ઇતરીયા 12. ખાંભાળા
13. નીલવળા 14. બરવાળા(બાવીશી)
15. જાળીકા 16. વેજકડા 17. ચંદરવા
18. સુંદરીયાણા 19. ગુંદા 20. રોજીંદ
21. ભારેજડા 22. સારીંગપુર 23. સણોસરા
24. આનંદપુર25. આનંદપુર 26. ગઢડા
27. રામપરડા 28. નીલવડા 29.  સોનગઢ

🚩જાડેજા રાજપૂતો પાસે આ 27 રાજ્યો હતા.
1. ધ્રોલ 2. ગોંડલ
3. મોરબી 4. જામનગર 5. રાજકોટ
6. કોટડા 7. મિયાણા 8. ખીરસરા
9. વીરપુર 10. રાજપરા 11. ગઢકા
12. ગૌરીદડ 13. જાળીયા 14. મેગાણી
15. પલ 16. શાહપુર 17. લોધીકા(નાની)
18. લોધીકા(મોટી) 19. ધ્રાફા 20. સાતુદડ
21. કાંગસીયાળી 22. કોટડા(નાયાણી)
23. મહુવા(નાના) 24. મુળીલા
25. સિસાંગ 26. વીરવા 27. રોઝવા

🚩ગોહીલ રાજપૂતો પાસે આ 22 રાજ્યો હતા
1. ભાવનગર 2. પાલિતાણા 3. લાઠી
4. વલ્લભીપુર 5. અમલપુર 6. ભોજાવદર
7. ચામરડી 8. ચીત્રાવાવ
9. ધોળા 10. ગઢડી 11. ગઢુલા 12. કટોઠીયા 13. ખીજડીયા(ડોસાજી)
14. લીબડા 15. પછેગામ 16. પચવાડા
17. રતનપુર 18. ટોડા 19. વડોદ(દેવાણી)
20. વાંગધ્રા 21. વાવડી(ઘરવાડા) 22. ગંધોલ

🚩કોટીલા રાજપૂતો પાસે આ 3 રાજ્યો હતા.
1. ગીગાસણ 2. ડેડાણ 3. ડેડાણ(મજમુ)

🚩ધાધલ(રાઠૌડ) રાજપૂતો પાસે આ 3 રાજ્યો હતા.
1. ચાંચરીયા 2. રેફડા 3. ધાંધલપુર

🚩પરમાર રાજપૂતો પાસે આ 2 રાજ્યો હતા.
1. મુળી 2. મુંજપર

🚩ખવડ રાજપૂતો પાસે આ 2 રાજ્યો હતા.
1. સુદામડા 2. સેજકપુર

🚩બસિયા રાજપૂતો પાસે આ 1 રાજ્ય હતુ.
1. ખોખરીગઢ(ગળથ)

🚩કરપડા રાજપૂતો પાસે આ 1 રાજ્ય હતુ.
1. રાણપરડા

🚩પટગીર રાજપુત પાસે આ 1 રાજ્ય હતુ.
1. કુંડળ

આ 195 રાજ્યો ઉપરાંત થોડા રાજ્યો બાબી, સૈયદ,સિદી અને નાગર ના હતા.