Atul bagada ( અતુલ બગડા ) "તથ્ય"
શક્યતાની હદ સુધી વિચારવા દે .......
Atul from
Wednesday, 1 May 2013
એક નાની કવિતા
-----------------
પહેલા બાળકના ભૂખા હાથ
પછી તેની તરસી આંખ
મારી તરફ લંબાય
કઈક આશા સાથે
ને હું મારા વધી ગયેલા
પેટ સામે જોઈ ને પસાર થઇ જાવ
કઈક ખુન્નસથી
કઈક આક્રોશથી
............... " તથ્ય "
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment