Atul from

Friday, 17 July 2015

ડૉ. ભિમરાવ આંબેડકર

ભીમરાવ રામજી આંબેડકર (૧૪ એપ્રિલ ૧૮૯૧ – ૬
ડિસેમ્બર ૧૯૫૬) એક
કાયદાશાસ્ત્રી,રાજનેતા,તત્વચિંતક,નૃવંશશાસ્ત્રી,ઇતિહાસ
કાર અને અર્થશાસ્ત્રી હતા. તેઓ બાબાસાહેબ ના હુલામણા
નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ
પુર્નજાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓ
ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી
હતા.
એક ગરીબ મહાર પરિવારમાં જન્મેલા આંબેડકરે ભારતની
વર્ણવ્યવસ્થાના નામે ઓળખાતી સામાજિક ભેદભાવની
પરંપરા વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી. તેઓએ બૌદ્ધ ધર્મનો
અંગીકાર કર્યો અને લાખો દલિતોને થેરાવાદ બૌદ્ધ
પરંપરામાં ધર્મ પરીવર્તન કરવા માટે પ્રેરીત કર્યા.
આંબેડકરને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક
પુરસ્કાર ભારત રત્નથી 1990મા નવાજવામા આવ્યા હતા. [૮]
તેઓ શરૂઆતના ગણ્યાગાંઠ્યા દલિત સ્નાતકોમાના એક હતા.
તેમને તેમના કાયદાશાસ્ત્ર,અર્થશાસ્ત્ર અને
રાજનીતિશાસ્ત્રના સંશોધન માટે કોલમ્બિયા યુનિવર્સિટિ
અને લંડન સ્કુલ ઑફ ઇકોનોમિક્સ દ્વારા ડોક્ટરેટની
પદવી એનાયત કરવામાં આવી હતી. આમ એક
વિદ્વાન તરીકે નામના કાઢ્યા પછી તેઓએ થોડા સમય
માટે વકીલાત કરી હતી. ત્યારબાદ તેઓએ ભારતના
દલિતોના રાજનૈતિક હકો અને સામાજિક સ્વતંત્રતા માટે લડત
આદરી હતી.
ભારતના બૌદ્ધો દ્વારા તેમને બોધિસત્વ માનવામાં આવે
છે,જો કે આવો કોઈ દાવો તેમણે કર્યો નથી [૯]
જન્મ અને બાળપણ
ભારતરત્ન ડૉ. ભીમરાવ રામજી આંબેડકર નો જન્મ
૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ, મધ્ય પ્રદેશ [૧૦] (તે
સમયના સેન્ટ્રલ પ્રોવિન્સ) મુકામે એક સામાન્ય અછૂત
ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ
રામજી માલોજી સક્પાલ [૧૧] અને માતાનું નામ
ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના
ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા [૧૨] . ભીમરાવના પિતા
મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં
તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં
માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની
ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું.
શિક્ષણ
ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ.
ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ
મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની
હતા તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર
રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે
ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર
હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના
રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર
રાખી. શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે
મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના લીધે
તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને
મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ
મુંબઈની એલ્ફીન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને
૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ
થયા પછી ભીમરાવના લગ્ન "રામી" નામની બાળા
સાથે થયા. જેનું નામ ભીમરાવે પાછળથી "રમાબાઈ" રાખ્યું.
ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા
સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવથા
કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત
એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ.
૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ
યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર
કરી.સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી
શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના
મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક
રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી.
વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટનાં લીધે ખુબ જ
હેરાન થવું પડ્યું .આ સમયે તા. ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ
ભીમરાવના પિતા રામજી સક્પાલનું અવસાન થયું.
ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી.
પિતાનું મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભિમરાવને ખુબજ દુ:ખ
થયુ.આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ
ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને
પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, અમેરિકા મોકલવા
માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. આમ
સને ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં ભારતનો એક
અછૂત વિદ્યાર્થી વિદ્યાના ગહન શિખરો શર કરવા
ન્યુયોર્ક પહોચી ગયો. અમેરિકાની પ્રખ્યાત
કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક
અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે
'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ
લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની
એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ
સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે
પી.એચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી
અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ
કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી દીધો, અને
સર્વોચ્ચ એવી પી.એચ.ડી.ની ડીગ્રી
મેળવવા ભાગ્યશાળી બન્યા. આમ આંબેડકર હવે ડૉ.
આંબેડકર બની ગયા.
હજુ એમની જ્ઞાન માટેની ભુખ સંતોષાયેલી
નહોતી. સને ૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા.
અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે
અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ
પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક
મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા
ફરવું પડ્યું . ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ
વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે
આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી
સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ, આભડછેટ
અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા
નહિ,ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી
વિદાઈ લીધી.
ડૉ.આંબેડકર હિંમત હારી જાય તેવા પોચા નહોતા. તેમના
પ્રયત્નોને સફળતા મળી ૧૯૧૮માં, મુંબઈની સિડનહામ
કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આર્થીક
ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને
તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા
કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને
કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો.
ડૉ.આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલા તેમના પત્ની
રમાબાઈએ ૧૯૨૦માં એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ
યશવંત રાખવામાં આવ્યું, બીજા બે સંતાનો થયા પરંતુ તે
જીવી શક્યા નહિ. ૧૯૨૩માં ડૉ.આંબેડકર બેરિસ્ટર થયા.
આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ "રૂપિયાનો
પ્રશ્ન" એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ "ડૉક્ટર
ઓફ સાયન્સ"ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી.
લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ.આંબેડકર જર્મની
ગયા, અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં
વિદ્યાભ્યાસ શરુ કર્યો.પરંતુ જર્મનીમાં તેઓ લાંબો
સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું.
જુન ૧૯૨૮ માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો
કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના
અભ્યાસમાં નિપુણ હતા.તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય
થયા .આ સમયે "સાયમન કમિશન" ને મદદરૂપ થવા
બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની
રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે
ડૉ.આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા.મુંબઈની
ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ.આંબેડકરનો અવાજ
ગાજવા લાગ્યો.તા.૨૩ ઓક્ટોબર ૧૯૨૮ મા ડૉ.આંબેડકર
"સાયમન કમિશન" સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને
તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક
એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી.મજુર
ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા,અને એમના હક્કો તથા
સગવડો બાબતમાં ઘણાજ પ્રયત્નો કર્યા. ડૉ.આંબેડકર નું
નામ હવે દેશભરમાં જાણીતું થઇ ગયું હતું.
પ્રથમ ગોળમેજી પરિષદમાં
ભારતના ઇતિહાસમાં અન્ય અગત્યની સાલોની માફક
૧૯૩૦ ની સાલ ઘણીજ અગત્યની છે. ૧૯૩૦ માં
સાયમન કમિશન નો રીપોર્ટ બહાર પડ્યો અને
બ્રિટીશ સરકાર અને ભારતના રાજકીય નેતાઓની
વચ્ચેની લડતની શરૂઆત થઇ પ્રાંતીય સ્વાયત્તા
પ્રતિ દેશ આગળ વધે એવા ચિન્હો જણાતા
હતા.ધારાસભ્યોમાં બેઠકોની ફાળવણી બાબતમાં
કોંગ્રેસ પક્ષ ,મુસ્લિમ લીગ અને ડૉ.આંબેડકર વચ્ચે
મતભેદ રહ્યા અને એકમતી સધાય શકી નહિ .આ
મડાગાંઠનો તોડ લાવવા બ્રિટીશ સરકારે લંડનમાં બધા જ
પક્ષોના નેતાઓની એક ગોળમેજી પરિષદ
બોલાવી.તા ૬ ડીસેમ્બર ૧૯૩૦ માં ભારતના વાઈસરોય
તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડૉ.આંબેડકરને
આમંત્રણ મળ્યું.આ પરિષદમાં ડૉ.આંબેડકરે ભારતના
અછૂતોના પ્રશ્નોની વિશદ(ઉંડાણપુર્વક) અને
તલસ્પર્શી રજૂઆત કરી તેમને ખાસ કરીને
અછૂતોના રાજકીય અને સામાજિક હક્કો માટે બ્રિટીશ
સરકાર પાસે બાહેધરી માંગી .ડૉ.આંબેડકરની રજુઆતે
પરિષદના પ્રતિનિધિઓ ઉપર.ઊંડી અસર કરી
ડૉ.આંબેડકર એક બાહોશ અને નીડર વક્તા હતા
.ડૉ.આંબેડકર તેઓ કડવું પણ સત્ય બોલતા. ડૉ.આંબેડકર
ભારત પાછા ફર્યા અને તેમના કાર્યમાં મશગુલ બની ગયા.
ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત
તા.૧૪ મી ઓગસ્ટ ૧૯૩૧ માં ડૉ.આંબેડકર અને
ગાંધીજીની પ્રથમ મુલાકાત થઇ.તા. ૭ મી
સપ્ટેમ્બર ૧૯૩૧ માં લંડનમાં બીજી ગોળમેજી
પરિષદ મળી અને એમાં ડૉ.આંબેડકર અન્ય ભારતીય
નેતાઓ સાથે હાજર રહ્યા .ડૉ.આંબેડકરે અછૂતોના ઉદ્ધાર માટે
અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી
કરી.ડૉ.આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં
દલીલો થઇ અને છેવટે ઉગ્ર મતભેદ થયા.ગાંધીજી
મુસ્લિમો સાથે એકમત સાધવામાં નિષ્ફળ ગયા ડૉ.આંબેડકર
પણ તેમની માંગણીઓમાં મક્કમ રહ્યા.બીજી
ગોળમેજી પરિષદ ભાંગી પડી.બીજી
ગોળમેજી પરિષદમાં ગાંધીજીનો વિરોધ
કરવાથી અને તેમની અલગ મતાધિકારની માંગણીના
લીધે ડૉ.આંબેડકર ઘણાજ અપ્રિય થયા .સમાચારપત્રોએ
ડૉ.આંબેડકર ઉપર ટીકાઓની ઝડી વરસાવી અને
કોંગ્રેસના નેતાઓએ તેમના કૃત્યને વખોડી કાઢ્યું.આમ
છતાં ડૉ.આંબેડકર ભારતના અછૂતોના પ્રશ્નો સફળ અને
સાચી રીતે રજુ કરવામાં શક્તિમાન થયા. લંડન થી પાછા
આવ્યા પછી ડૉ.આંબેડકર દેશના જુદા જુદા ભાગોમાં જ્યાં જઈ
શક્યા ત્યાં ગયા અને દલિતોની અશંખ્ય મીટીંગો
અને પરિષદોનું આયોજન કરીને અને અછૂત-સમાજને
જાગૃત કર્યો.
લોકનેતા
તા . ૧૪ મી ઓગસ્ટ ૧૯૩૨ મા બ્રિટીશ વડાપ્રધાને "
કોમ્યુનલ એવોર્ડ " ની જાહેરાત કરી. એમાં
ડૉ.આંબેડકરની માંગણીઓને ન્યાય આપવામાં આવ્યો
હતો.જે ડૉ આંબેડકરની સફળતા હતી. આ એવોર્ડના
વિરોધમાં ગાંધીજીએ તા. ૨૦મી સપ્ટેમ્બરે પુના
જેલમાં આમરણાંત ઉપવાસ શરુ કર્યા. આખાયે દેશનું ધ્યાન
ડૉ.આંબેડકર ઉપર કેન્દ્રિત થયું. ગાંધીજીનું જીવન
ભયમાં હતું. દેશના નેતાઓ વચ્ચે મંત્રણાઓ થઈ. ડૉ.
આંબેડકરની ગાંધીજી સાથે મુલાકાત થઇ ગાંધીજી.
હિંદુ નેતાઓ અને ડૉ. આંબેડકર છેવટે તા. ૨૪ સપ્ટેંબર ૧૯૩૨ માં
' પુના કરાર ' થયા, અને સમાધાન થયું. ગાંધીજીએ તા. ૨૬
સપ્ટેમ્બરે ઉપવાસના પારણા કર્યા. ત્રીજી અને
છેલ્લી ગોળમેજી પરિષદ તા. ૧૭ નવેમ્બર ૧૯૩૨ માં
મળી. ડૉ. આંબેડકર હવે રાજકારણના સારા એવા અનુભવી
થઇ ગયા હતા.ડૉ. આંબેડકર ને પ્રથમથી જ પ્રખ્યાત
પુસ્તકો વાંચવાનો અને સંગ્રહ કરવાનો શોખ હતો.
ડૉ. આંબેડકરે ,દાદર ,મુંબઈ માં રહેવા માટે અને ઘણા
પુસ્તકોની વિશાળ પ્રાઇવેટ લાઈબ્રેરી ઉભી કરવા
'રાજગૃહ' નામનું સુંદર મકાન બંધાવ્યું. ડૉ. આંબેડકર હવે
લોકનેતા બની ગયા હતા. તેઓ હંમેશા પ્રવૃતિમય રહેતા
હતા. દલિત સમાજના કાયૉના કારણે તેઓ તેમની પત્ની
તેમજ પુત્ર ઉપર ખાસ ધ્યાન રાખી શકતા નહિ.તા.૧ જુન
૧૯૩૫ માં મુંબઈની સરકારે ડૉ. આંબેડકરની નિમણુક
સરકારી લો કોલેજ મુંબઈ ના પ્રિન્સીપાલ તરીકે
કરી. અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા છતાં ડૉ.
આંબેડકરે પ્રિન્સીપાલ તરીકેની ફરજો સફળ
રીતે બજાવી.ઓગસ્ટ ૧૯૩૬ માં ડૉ. આંબેડકરે
ઈન્ડીપેનડન્ટ લેબર પાર્ટી (સ્વતંત્ર મજુર પક્ષ)
ની સ્થાપના કરી. ૧૯૩૭ની ચુંટણીમાં ડૉ. આંબેડકર
ધારાસભામાં ચુંટાઈ આવ્યા. અને ત્યાં તેમને પ્રભુત્વ જમાવ્યું.
ઓક્ટોબર ૧૯૩૯ માં નહેરુની ડૉ. આંબેડકર સાથે પ્રથમ
મુલાકાત થઇ. ૧૯૪૦ માં ડૉ. આંબેડકર નું પુસ્તક "પાકિસ્તાન ઉપર
વિચારો" પ્રકાશિત થયું. જુલાઈ ૧૯૪૧ માં ડૉ. આંબેડકર ભારતના
વાઇસરોયની એક્ઝીક્યુટીવ કાઉન્સીલમાં
પ્રતિનિધિ નિમાયા.ડૉ.આંબેડકરે સ્વબળે અને સમાજના ટેકા સાથે
ઉચ્ચ હોદાઓ મેળવવા ચાલુ રાખ્યા. તા.૧૪ મી એપ્રિલ
૧૯૪૨ માં અખિલ ભારતીય ધોરણે દલિત સમાજે ડૉ.
આંબેડકરની ૫૦મિ વર્ષગાંઠની ઉજવણી કરી અને
તેમને અભિનંદન અને આશીર્વાદ આપ્યા. તા. ૨૦ જુલાઈ
૧૯૪૨ માં ડૉ. આંબેડકરે ભારતના વાઇસરોયની કેબીનેટ માં
લેબર મેમ્બર તરીકે નો ચાર્જ સંભાળી લીધો.
સરકારના લેબર મેમ્બર તરીકે તેમણે "પીપલ્સ
એજ્યુકેશન સોસાયટી" ના નેજા હેઠળ મુંબઈમાં સિદ્ધાર્થ
કોલેજની શરૂઆત કરી. આમ ડૉ. આંબેડકરે
જીવનના વિવિધ ક્ષેત્રો માં તેમનો નમ્ર ફાળો
આપવા કોશિષ કરી. વળી ડૉ. આંબેડકરે "શુદ્રો
કોણ હતા? " નામનું પુસ્તક લખ્યું અને તે પ્રકાશિત કરાવ્યું.
બૌદ્ધ ધર્મ અંગીકાર
ડૉ આંબેડકરે વિશ્વના મહાન ધર્મો નો ઊંડો અભ્યાસ
કર્યો હતો ત્યાર બાદ તેમને બુદ્ધ અને તેમનો ધમ્મ
પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું .તેઓની ભૂતકાળની
પ્રતિજ્ઞા 'હું હિંદુ ધર્મમાં જનમ્યો એ મારા હાથ ની વાત
નહોતી પણ હું હિંદુ ધર્મમાં રહી ને મરીશ નહિ તે
પ્રમાણે તા. ૧૪ ઓક્ટોબર ૧૯૫૬ માં ડૉ.આંબેડકર નાગપુર
દીક્ષાભૂમિ માં ૩,૮૦૦૦૦ દલિતો સાથે બૌદ્ધ ધર્મનો
અંગીકાર કર્યો.દુનિયાના ઇતિહાસ માં આવા ધર્મ
પરિવર્તનો ખુબજ ઓછા જોવા મળે છે. તેઓએ દલિતોને
૨૨ પ્રતિજ્ઞાઓ આપી.આ પ્રતિજ્ઞાઓ દલિતોને અંધ
શ્રદ્ધા અને વિરોધભાસથી જાગ્રુત કરવા માટે આપી.
દિક્ષાભૂમિ નાગપુર ખાતે ૨૨ પ્રતિજ્ઞાઓનો
લેખ
૨૨ પ્રતિજ્ઞાઓ: [૧૩]
૧.હું બ્રહ્મા - વિષ્ણુ - મહેશને ઈશ્વર માનીશ નહી તેમજ
તેમની પૂજા કરીશ નહી.
૨.હું રામઅનેકૃષ્ણને ઈશ્વર માનીશ નહી તેમજ
તેમની પૂજા કરીશ નહી.
૩.હું ગૌરી- ગણપતિ ઈત્યાદિ કોઈ પણ હિન્દુધર્મના દેવ -
દેવીઓ ને માનીશ નહી તેમજ તેમની પૂજા
કરીશ નહી.
૪.હું એવી વાત કદાપી માનીશ નહી કે ઈશ્વરે
અવતાર લીધો છે .
૫.હું એવું ક્યારેય માનીશ નહીં કે ભગવાન બુદ્ધ
વિષ્ણુનો અવતાર છે.હું તેને પાગલ પ્રચાર સમજીશ.
૬.હું શ્રાધ્ધ તથા પીંડદાન કદાપિ કરીશ નહી.
૭.હું બૌધ્ધધર્મ વિરૂધનું કોઈ આચરણ કરીશ નહી.
૮.હું કોઈ પણ ધાર્મિક ક્રિયાકર્મ બ્રાહ્મણના હાથે કરાવીશ
નહી.
૯.હું બધા મનુષ્યો સમાન છે,તે સિધ્ધાંતને જ માનીશ.
૧૦.હું સમાનતાની સ્થાપના માટે પ્રયત્ન કરીશ.
૧૧.હું ભગવાન બુદ્ધનાં આર્ય અષ્ટાંગ માગૅનું સંપૂણૅપણે
પાલન કરીશ.
૧૨.હું ભગવાન બુદ્ધનાં બતાવેલ દશ પારમિતાનું પાલન કરીશ.
૧૩.હું પ્રાણી માત્ર પર કરૂણા રાખીશ અને તેમનું લાલન-
પાલન કરીશ.
૧૪.હું ચૉરી કરીશ નહી.
૧૫.હું અસત્ય(જુઠું) બોલીશ નહી.
૧૬.હું મિથ્યાચાર ચાર કરીશ નહી.
૧૭.હું શરાબ વગેરે કેફી(માદક)પદાર્થોનો નશો
કરીશ નહી.
૧૮.હું મારા જીવનને બૌદ્ધ ધર્મના ત્રણ તત્વો પ્રજ્ઞા-
શીલ કરૂણાના સિધ્ધાંત અનુસાર મારા જીવનને ઢાળવા
પ્રયત્ન કરીશ.
૧૯.હું મનુષ્ય માત્રના ઉત્કર્ષ માટે હાનીકારક અને મનુષ્ય
માત્રના માટે અસમાન કે ઉંચનીચ,માનવાવાળા મારા જુના
હિન્દુધમૅનો સંપુર્ણ રીતે ત્યાગ કરુ છું અને હું
બૌધ્ધધમૅનો સ્વીકાર કરૂ છું.
૨૦.મારો સ્ંપુંર્ણ અટલ વિશ્વાસ છે કે બૌધ્ધધર્મ એ જ
સદધર્મ છે.
૨૧.હું માનું છું કે,મારો આજથી પુનૅજન્મ થઇ રહ્યો છે.
૨૨.હું પવિત્ર પ્રતિજ્ઞા લઉ છું કે,આજથી બૌધ્ધધર્મનાં
સિધાંત અનુસાર આચરણ કરીશ.
બંધારણના ઘડવૈયા
૧૯૪૬ માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા
બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો.
ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂટાયા તા. ૯
ડીસેમ્બર ૧૯૪૬ માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં
મળી ડૉ. આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ
લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત
કર્યા તા.૨૯ એપ્રિલ ૧૯૪૭ માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને
કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી
હિંદુ-મુસ્લિમ એકતા સાધી શકાઈ નહિ છેવટે ભારતના ભાગલા
નિશ્ચિત બન્યા ભારત-પાકિસ્તાન અલગ રાજ્યો અસ્તિત્વમાં
આવ્યા. તા. ૩ ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતની વચગાળાની
સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર
ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. તા. ૨૯ ઓગસ્ટે ડૉ.
આંબેડકરની ભારતના બંધારણી ડ્રાફટીંગ કમિટીના
પ્રમુખ તરીકે વરણી થઇ.એક અછૂત કહેવાતા
વ્યક્તિની દેશ નું બંધારણ ઘડવા માટે પસંદગી થાય એ
ખરેખર એ સમય માં ખુબજ અગત્યની વાત હતી. અનેક
મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ.અમ્બેડકરે
ફેબ્રુઆરી ૧૯૪૮ન છેલા અઠવાડીયામાં ભારતના
બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના
પ્રમુખ ડૉ.રાજેન્દ્રપ્રશાદ ને સુપ્રત કરી ડૉ.આંબેડકરે
તા.૧૫ અપ્રિલ ૧૯૪૮ માં ડૉ.શારદા કબીર સાથે લગ્ન કર્યા
.પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી
તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય
ફરીથી ચાલુ કર્યું .ભારતના બંધારણ ના કાચા મુસદાને દેશના
લોકોની જન માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા
માટે ૬ માસ સુધી જાહેરમાં મુકવામાં આવ્યો તા ૪ નવેમ્બેર
૧૯૪૮ માં ડૉ.આંબેડકરે ભારતના બંધારણને બંધારણ સભાની
બહાલી માટે રજુ કર્યું .મુખ્યત્વે ડૉ.આંબેડકર રચિત
બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતા તા ૨૬ નવેમ્બર
૧૯૪૯મ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું
.આ વખતે બંધારણના પ્રતિનિધિઓ તેમજ ડૉ.રાજેન્દ્ર પ્રશાદે
ડૉ.આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કાંઠે વખાણ કર્યા.તા ૨૬
જાન્યુઆરી ૧૯૫૦ થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું
અને દેસ પ્રજાસતાક બન્યો.
૧૯૫૨ માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચુંટણીમાં
ડૉ.આંબેડકર મુંબઈ માંથી પાર્લામેન્ટ બેઠક માટે ઉભા રહ્યા
પરંતુ શ્રી કાજરોલકર સામે તેમની હાર થઈ .માર્ચ
૧૯૫૨ માં ડૉ.આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર
રાજ્ય સભાના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા અને રાજ્ય સભાના
સભ્ય બન્યા.તા. ૧ જુન ૧૯૫૨ માં તેઓ ન્યુયોર્ક ગયા અને
તા.૫ જુન ૧૯૫૨ માં કોલમ્બિયા યુનીવર્સીટીએ
એમને સર્વોચ એવી "ડોક્ટર એટ લો"ની
પદવી આપી .તા ૧૨ જાન્યુઆરી ૧૯૫૩ માં ભારતની
ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ.આંબેડકરને "ડોક્ટર
ઓફ લીટરેચર" ની ઉચ્ચ પદવી આપી .
તેઓની ખરાબ તબિયત ના કરને બહુ લાંબુ જીવી શક્યા
નહિ.તા ૬ ડીસેમ્બેર ૧૯૫૬ ની વહેલી સવારે તેઓ નું
દિલ્લી માં મહાપરીનીરવાણ થયું.

Monday, 13 July 2015

आयुर्वेदिक दोहे

आयुर्वेदिक दोहे

दही मथें माखन मिले,
केसर संग मिलाय,
होठों पर लेपित करें,
रंग गुलाबी आय..

बहती यदि जो नाक हो,
बहुत बुरा हो हाल,
यूकेलिप्टिस तेल लें,
सूंघें डाल रुमाल..


अजवाइन को पीसिये ,
गाढ़ा लेप लगाय,
चर्म रोग सब दूर हो,
तन कंचन बन जाय..


अजवाइन को पीस लें ,
नीबू संग मिलाय,
फोड़ा-फुंसी दूर हों,
सभी बला टल जाय..


अजवाइन-गुड़ खाइए,
तभी बने कुछ काम,
पित्त रोग में लाभ हो,
पायेंगे आराम..


ठण्ड लगे जब आपको,
सर्दी से बेहाल,
नीबू मधु के साथ में,
अदरक पियें उबाल..


अदरक का रस लीजिए.
मधु लेवें समभाग,
नियमित सेवन जब करें,
सर्दी जाए भाग..


रोटी मक्के की भली,
खा लें यदि भरपूर,
बेहतर लीवर आपका,
टी० बी० भी हो दूर..


गाजर रस संग आँवला,
बीस औ चालिस ग्राम,
रक्तचाप हिरदय सही,
पायें सब आराम..

१०
शहद आंवला जूस हो,
मिश्री सब दस ग्राम,
बीस ग्राम घी साथ में,
यौवन स्थिर काम..

११
चिंतित होता क्यों भला,
देख बुढ़ापा रोय,
चौलाई पालक भली,
यौवन स्थिर होय..

१२
लाल टमाटर लीजिए,
खीरा सहित सनेह,
जूस करेला साथ हो,
दूर रहे मधुमेह..

१३
प्रातः संध्या पीजिए,
खाली पेट सनेह,
जामुन-गुठली पीसिये,
नहीं रहे मधुमेह..

१४
सात पत्र लें नीम के,
खाली पेट चबाय,
दूर करे मधुमेह को,
सब कुछ मन को भाय..

१५
सात फूल ले लीजिए,
सुन्दर सदाबहार,
दूर करे मधुमेह को,
जीवन में हो प्यार..

१६
तुलसीदल दस लीजिए,
उठकर प्रातःकाल,
सेहत सुधरे आपकी,
तन-मन मालामाल..

१७
थोड़ा सा गुड़ लीजिए,
दूर रहें सब रोग,
अधिक कभी मत खाइए,
चाहे मोहनभोग.

१८
अजवाइन और हींग लें,
लहसुन तेल पकाय,
मालिश जोड़ों की करें,
दर्द दूर हो जाय..

१९
ऐलोवेरा-आँवला,
करे खून में वृद्धि,
उदर व्याधियाँ दूर हों,
जीवन में हो सिद्धि..

२०
दस्त अगर आने लगें,
चिंतित दीखे माथ,
दालचीनि का पाउडर,
लें पानी के साथ..

२१
मुँह में बदबू हो अगर,
दालचीनि मुख डाल,
बने सुगन्धित मुख, महक,
दूर होय तत्काल..

२२
कंचन काया को कभी,
पित्त अगर दे कष्ट,
घृतकुमारि संग आँवला,
करे उसे भी नष्ट..

२३
बीस मिली रस आँवला,
पांच ग्राम मधु संग,
सुबह शाम में चाटिये,
बढ़े ज्योति सब दंग..

२४
बीस मिली रस आँवला,
हल्दी हो एक ग्राम,
सर्दी कफ तकलीफ में,
फ़ौरन हो आराम..

२५
नीबू बेसन जल शहद ,
मिश्रित लेप लगाय,
चेहरा सुन्दर तब बने,
बेहतर यही उपाय..

२६.
मधु का सेवन जो करे,
सुख पावेगा सोय,
कंठ सुरीला साथ में ,
वाणी मधुरिम होय.

२७.
पीता थोड़ी छाछ जो,
भोजन करके रोज,
नहीं जरूरत वैद्य की,
चेहरे पर हो ओज..

२८
ठण्ड अगर लग जाय जो
नहीं बने कुछ काम,
नियमित पी लें गुनगुना,
पानी दे आराम..

२९
कफ से पीड़ित हो अगर,
खाँसी बहुत सताय,
अजवाइन की भाप लें,
कफ तब बाहर आय..

३०
अजवाइन लें छाछ संग,
मात्रा पाँच गिराम,
कीट पेट के नष्ट हों,
जल्दी हो आराम..

३१
छाछ हींग सेंधा नमक, x
दूर करे सब रोग, जीरा
उसमें डालकर,
पियें सदा यह भोग..

Wednesday, 8 July 2015

ભારતીય તવારીખ


भारत का राष्ट्रीय ध्वज - तिरंगा
भारत का राष्ट्रीय गान - जन-गन-मन
भारत का राष्ट्रीय गीत - वन्दे मातरम्
भारत का राष्ट्रीय चिन्ह - अशोक स्तम्भ
भारत का राष्ट्रीय पंचांग - शक संवत
भारत का राष्ट्रीय वाक्य - सत्यमेव जयते
भारत की राष्ट्रीयता - भारतीयता
भारत की राष्ट्र भाषा - हिंदी
भारत की राष्ट्रीय लिपि - देव नागरी
भारत का राष्ट्रीय ध्वज गीत - हिंद देश
का प्यारा झंडा
भारत का राष्ट्रीय नारा - श्रमेव जयते
भारत की राष्ट्रीय विदेशनीति -गुट निरपेक्ष
भारत का राष्ट्रीय पुरस्कार - भारत रत्न
भारत का राष्ट्रीय सूचना पत्र - श्वेत पत्र
भारत का राष्ट्रीय वृक्ष - बरगद
भारत की राष्ट्रीय मुद्रा - रूपया
भारत की राष्ट्रीय नदी - गंगा
भारत का राष्ट्रीय पक्षी - मोर
भारत का राष्ट्रीय पशु - बाघ
भारत का राष्ट्रीय फूल - कमल
भारत का राष्ट्रीय फल - आम
भारत की राष्ट्रीय योजना - पञ्च वर्षीय योजना
भारत का राष्ट्रीय खेल - हॉकी
भारत की राष्ट्रीय मिठाई - जलेबी
भारत के राष्ट्रीय पर्व 26 जनवरी (गणतंत्र दिवस) और 15 अगस्त (स्वतंत्रता दिवस)
प्लीज एक काम करे इसे शेयर जरूर करे इससे हमारे एडमिन का होसला बढ़ेगा
भारत का संक्षिप्त इतिहास

563 : गौतम बुद्ध का जन्‍म

540 : महावीर का जन्‍म

327-326 : भारत पर एलेक्‍जेंडर का हमला। इसने भारत और यूरोप के बीच एक भू-मार्ग खोल दिया

313 : जैन परंपरा के अनुसार चंद्रगुप्‍त का राज्‍याभिषेक

305 : चंद्रगुप्‍त मौर्य के हाथों सेल्‍युकस की पराजय

273-232 : अशोक का शासन

261 : कलिंग की विजय

145-101 : एलारा का क्षेत्र, श्रीलंका के चोल राजा

58 : विक्रम संवत् का आरम्‍भ

78 : शक संवत् का आरम्‍भ

120 : कनिष्‍क का राज्‍याभिषेक

320 : गुप्‍त युग का आरम्‍भ, भारत का स्‍वर्णिम काल

380 : विक्रमादित्‍य का राज्‍याभिषेक

405-411 : चीनी यात्री फाहयान की यात्रा

415 : कुमार गुप्‍त-1 का राज्‍याभि‍षेक

455 : स्‍कंदगुप्‍त का राज्‍याभिषेक

606-647 : हर्षवर्धन का शासन

712 : सिंध पर पहला अरब आक्रमण836 : कन्‍नौज के भोज राजा का राज्‍याभिषेक

985 : चोल शासक राजाराज का राज्‍याभिषेक

998 : सुल्‍तान महमूद का राज्‍याभिषेक

1000 से 1499

1001 : महमूद गजनी द्वारा भारत पर पहला आक्रमण, जिसने पंजाब के शासक जयपाल को हराया था

1025 : महमूद गजनी द्वारा सोमनाथ मंदिर का विध्‍वंस

1191 : तराई का पहला युद्ध

1192 : तराई का दूसरा युद्ध

1206 : दिल्‍ली की गद्दी पर कुतुबुद्दीन ऐबक का राज्‍याभिषेक

1210 : कुतुबुद्दीन ऐबक की मृत्‍यु

1221 : भारत पर चंगेज खान का हमला (मंगोल का आक्रमण)

1236 : दिल्‍ली की गद्दी पर रजिया सुल्‍तान का राज्‍याभिषेक

1240 : रजिया सुल्‍तान की मृत्‍यु

1296 : अलाउद्दीन खिलजी का हमला

1316 : अलाउद्दीन खिलजी की मृत्‍यु

1325 : मोहम्‍मद तुगलक का राज्‍याभिषेक

1327 : तुगलकों द्वारा दिल्‍ली से दौलताबाद और फिर दक्‍कन को राजधानी बनाया जाना

1336 : दक्षिण में विजयानगर साम्राज्‍य की स्‍थापना

1351 : फिरोजशाह का राज्‍याभिषेक

1398 : तैमूरलंग द्वारा भारत पर हमला

1469 : गुरुनानक का जन्‍म

1494 : फरघाना में बाबर का राज्‍याभिषेक

1497-98 : वास्‍को-डि-गामा की भारत की पहली यात्रा (केप ऑफ गुड होप के जरिए भारत तक समुद्री रास्‍ते   की खोज)

1500 से 1799

1526 : पानीपत की पहली लड़ाई, बाबर ने इब्राहिम लोदी को हराया- बाबर द्वारा मुगल शासन की स्‍थापना

1527 खानवा की लड़ाई, बाबर ने राणा सांगा को हराया

1530 : बाबर की मृत्‍यु और हुमायूं का राज्‍याभिषेक

1539 : शेरशाह सूरी ने हुमायूं का
हराया और भारतीय का सम्राट बन गया

1540 : कन्‍नौज की लड़ाई

1555 : हुमायूं ने दिल्‍ली की गद्दी को फिर से हथिया लिया

1556 : पानीपत की दूसरी लड़ाई

1565 : तालीकोट की लड़ाई

1576 : हल्‍दीघाटी की लड़ाई- राणा प्रताप ने अकबर को हराया

1582 : अकबर द्वारा दीन-ए-इलाही की स्‍थापना

1597 : राणा प्रताप की मृत्‍यु

1600 : ईस्‍ट इंडिया कंपनी की स्‍थापना

1605 : अकबर की मृत्‍यु और जहाँगीर का राज्‍याभिषेक

1606 : गुरु अर्जुन देव का वध

1611 : नूरजहाँ से जहांगीर का विवाह

1616 : सर थॉमस रो ने जहाँगीर से मुलाकात की

1627 : शिवाजी का जन्‍म और जहांगीर की मृत्‍यु

1628 : शाहजहां भारत के सम्राट बने

1631 : मुमताज महल की मृत्‍यु

1634 : भारत के बंगाल में अंग्रेजों को व्‍यापार करने की अनुमति दे दी गई

1659 : औरंगजेब का राज्‍याभिषेक, शाहजहाँ को कैद कर लिया गया

1665 : औरंगजेब द्वारा शिवाजी को कैद कर लिया गया

1680 : शिवाजी की मृत्‍यु

1707 : औरंगजेब की मृत्‍यु

1708 : गुरु गोबिंद सिंह की मृत्‍यु

1739 : नादिरशाह का भारत पर हमला

1757 : प्‍लासी की लड़ाई, लॉर्ड क्‍लाइव के हाथों भारत में अंग्रेजों के राजनीतिक शासन की स्‍थापना 1761पानीपत की तीसरी लड़ाई, शाहआलम द्वितीय भारत के सम्राट बने

1764 : बक्‍सर की लड़ाई

1765 : क्‍लाइव को भारत में कंपनी का गर्वनर नियुक्‍त किया गया

1767-69 : पहला मैसूर युद्ध

1770 : बंगाल का महान अकाल

1780 : महाराजा रणजीत सिंह का जन्‍म

1780-84 : दूसरा मैसूर युद्ध

1784 : पिट्स अधिनियम

1793 : बंगाल में स्‍थायी बंदोबस्‍त

1799 : चौथा मैसूर युद्ध- टीपू सुल्‍तान की मृत्‍यु

1800 – 1900संपादित करें

1802 : बेसेन की संधि

1809 : अमृतसर की संधि

1829 : सती प्रथा को प्रतिबंधित किया गया

1830 : ब्रह्म समाज के संस्‍थापक राजाराम मोहन राय की इंग्‍लैंड की यात्रा

1833 : राजाराम मोहन राय की मृत्‍यु

1839 : महाराजा रणजीत सिंह की मृत्‍यु

1839-42 : पहला अफगान युद्ध

1845-46 : पहला अंग्रेज-सिक्‍ख युद्ध

1852 : दूसरा अंग्रेज-बर्मा युद्ध

1853 : बांबे से थाने के बीच पहली रेलवे लाइन और कलकत्‍ता में टेलीग्राफ लाइन खोली गई

1857 : स्‍वतंत्रता का पहला संग्राम (या सिपाही विद्रोह)

1861 : रबीन्‍द्रनाथ टैगोर का जन्‍म

1869 : महात्‍मा गांधी का जन्‍म

1885 : भारतीय राष्‍ट्रीय कांग्रेस की स्‍थापना

1889 : जवाहरलाल नेहरु का जन्‍म

1897 : सुभाष चंद्र बोस का जन्‍म

1900 से भारत की स्वतंत्रतता तक

1904 : तिब्‍बत की यात्रा

1905 : लॉर्ड कर्जन द्वारा बंगाल का पहला बंटवारा

1906 : मुस्लिम लीग की स्‍थापना

1911 : दिल्‍ली दरबार- ब्रिटिश के राजा और रानी की भारत यात्रा- दिल्‍ली भारत की राजधानी बनी

1916 : पहले विश्‍व युद्ध की शुरुआत

1916 : मुस्लिम लीग और कांग्रेस द्वारा लखनऊ समझौते पर हस्‍‍ताक्षर

1918 : पहले विश्‍व युद्ध की समाप्ति

1919 : मताधिकार पर साउथबरो कमिटी, मांटेग्‍यू-चेम्‍सफोर्ड सुधार- अमृतसर में जालियाँवाला बाग हत्‍याकांड

1920 : खिलाफत आंदोलन की शुरुआत

1927 : साइमन कमीशन का बहिष्‍कार, भारत में प्रसारण की शुरुआत

1928 : लाला लाजपतराय की मृत्‍यु (शेर-ए-पंजाब)

1929 : लॉर्ड ऑर्वम समझौता, लाहौर कांग्रेस में पूर्ण स्‍वतंत्रता का प्रस्‍ताव पास

1930 : सविनय अवज्ञा आंदोलन की शुरुआत- महात्‍मा गांधी द्वारा दांडी मार्च (अप्रैल 6, 1930)

1931 : गांधी-इर्विन समझौता

1935 : भारत सरकार अधिनियम पारित

1937 : प्रांतीय स्‍वायतता, कांग्रेस मंत्रियों का पदग्रहण

1941 : रबीन्‍द्रनाथ टैगोर की मृत्‍यु, भारत से सुभाष चंद्र बोस का पलायन

1942 : क्रिप्‍स मिशन के भारत आगमन पर भारत छोड़ो आंदोलन की शुरुआत

1943-44 : नेताजी सुभाष चंद्र बोस ने प्रांतीय आजाद हिंदू हुकूमत, भारतीय राष्‍ट्रीय सेना की स्‍थापना की और बंगाल में अकाल

1945 : लाल‍ किले में आईएनए का ट्रायल, शिमला समझौता और द्वितीय विश्‍व युद्ध की समाप्ति

1946 : ब्रिटिश कैबिनेट मिशन की भारत यात्रा- केंद्र में अंतरिम सरकार का गठन

1947 : भारत का विभाजन व स्वतंत्रता

आजादी के बाद का इतिहास इस प्रकार है

1947 : 15 अगस्त को देश को अंग्रेजों की गुलामी से निजात मिली।

1948 : 30 जनवरी को महात्मा गाँधी की हत्या। इसी वर्ष भारतीय हॉकी टीम ने लंदन ओलिंपिक में स्वर्ण पदक जीता।

1950 : 26 जनवरी को भारत गणतंत्र बना। संविधान लागू।

1951 : देश की पहली पंचवर्षीय योजना लागू।

1952 : देश में पहले आम चुनाव। कांग्रेस 489 में से 364 सीटें जीतकर सत्ता पर काबिज। हेलसिंकी ओलिंपिक में भारतीय हॉकी टीम को स्वर्णिम सफलता।

1954 : भारत और चीन के बीच पंचशील समझौता।

1956 : राज्यों का पुनर्गठन।

1960 : भारत और पाकिस्तान में सिंधु जल समझौता।

1962 : अक्टूबर में चीन ने भारत पर हमला किया। नवंबर में चीन का दूसरा हमला। आजादी की फिजा में साँस ले रहे देश के युवकों के लिए पहली गंभीर चुनौती।

1963 : भारत ने पहला रॉकेट प्रक्षेपण किया।

1964 : जवाहरलाल नेहरू की मौत। लालबहादुर शास्त्री प्रधानमंत्री बने।

1965 : कश्मीर को लेकर भारत और पाकिस्तान के बीच दूसरी जंग।

1966 : लालबहादुर शास्त्री का निधन। इंदिरा गाँधी देश की पहली महिला प्रधानमंत्री बनीं। ऑपरेशन फ्लड की शुरुआत।

1967 : हरित क्रांति की शुरुआत।

1969 : कांग्रेस का विभाजन। बैंकों का राष्ट्रीयकरण। पहली सुपरफास्ट रेलगाड़ी राजधानीc   एक्सप्रेस नई दिल्ली से हावड़ा के बीच दौड़ी। रेलवे की एक बड़ी उपलब्धि।

1971 : भारत और पाकिस्तान के बीच जंग। बांग्लादेश का उदय। पाकिस्तान की करारी हार।

1972 : भारत और पाकिस्तान के बीच शिमला समझौता।

1974 : 18 मई 1974 को पोखरन में परमाणु परीक्षण कर भारत छठी परमाणु ताकत बना।

1975 : प्रधानमंत्री इंदिरा गाँधी ने देश में आपातकाल की घोषणा की। जयप्रकाश नारायण, जॉर्ज फर्नांडीस और अटलबिहारी वाजपेयी सहित कई विपक्षी नेता गिरफ्तार। प्रेस की आजादी पर प्रतिबंध। भारत के पहले उपग्रह आर्यभट्ट का प्रक्षेपण। फिल्म शोले ने बॉक्स आफिस के सारे कीर्तिमान तोड़े।

1976 : भारत और पाकिस्तान के बीच समझौता एक्सप्रेस शुरू।

1977 : कांग्रेस की हार के बाद देश में पहली गैर कांग